વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ માર્ચ પાન ૪
  • માર્ચ ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ માર્ચ પાન ૪

માર્ચ ૨૦-૨૬

યિર્મેયા ૮-૧૧

  • ગીત ૧૪૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાના માર્ગદર્શનથી જ મનુષ્યો સફળ થઈ શકે છે”: (૧૦ મિ.)

    • યિર્મે ૧૦:૨-૫, ૧૪, ૧૫—બીજાં રાષ્ટ્રોના દેવો જૂઠા છે (it-1-E ૫૫૫)

    • યિર્મે ૧૦:૬, ૭, ૧૦-૧૩—યહોવા એકલા જ સાચા ઈશ્વર છે (w૦૪ ૧૦/૧ ૧૧ ¶૧૦)

    • યિર્મે ૧૦:૨૧-૨૩—યહોવાના માર્ગદર્શન વગર મનુષ્યો સફળ થઈ શકતા નથી (w૧૫ ૧૦/૧ ૧૫ ¶૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યિર્મે ૯:૨૪—કેવો ગર્વ કરવો ખોટો ન કહેવાય? (w૧૩ ૧/૧૫ ૨૦ ¶૧૬)

    • યિર્મે ૧૧:૧૦—સમરૂનનું શહેર ઈ.સ. પૂર્વે ૭૪૦માં ઉજ્જડ થઈ ગયું હતું. યિર્મેયાએ યહોવાનો ન્યાયચુકાદો આપ્યો ત્યારે તેમણે કેમ ૧૦ કુળના રાજ્યનો પણ ઉલ્લેખ કર્યો? (w૦૭ ૪/૧ ૯ ¶૩)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૧૧:૬-૧૬

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને T-36 (બીજી રજૂઆત)—ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને T-36 (બીજી રજૂઆત)—મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) ld પાન ૪-૫ (કયું ચિત્ર બતાવવું એ પ્રકાશક નક્કી કરી શકે.)—સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૯

  • “ભગવાનનું સાંભળો—કઈ રીતે વાપરવી”: (૧૫ મિ.) શરૂઆતની પાંચ મિનિટ આપેલા લેખની ચર્ચા કરો. પછી, વિદ્યાર્થીને પુસ્તિકાના પાન ૮ અને ૯માંથી કઈ રીતે શીખવી શકાય એનો વીડિયો બતાવો અને એની ચર્ચા કરો. વિદ્યાર્થી ભગવાનનું સાંભળો પુસ્તિકા વાપરે છે, જ્યારે કે શિક્ષક ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા વાપરે છે. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે, તેઓ ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકાની પોતાની પ્રતમાં ધ્યાન આપે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૫ ¶૧૮-૨૩, પાન ૨૦૬ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો