વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ માર્ચ પાન ૩
  • માર્ચ ૧૩-૧૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૩-૧૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ માર્ચ પાન ૩

માર્ચ ૧૩-૧૯

યિર્મેયા ૫-૭

  • ગીત ૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તેઓએ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું છોડી દીધું”: (૧૦ મિ.)

    • યિર્મે ૬:૧૩-૧૫—યિર્મેયાએ લોકોનાં પાપ ખુલ્લાં પાડ્યાં (w૮૮ ૫/૧ ૨૨-૨૩ ¶૭-૮)

    • યિર્મે ૭:૧-૭—યહોવાએ તેઓને પસ્તાવો કરવા પ્રેર્યા (w૮૮ ૫/૧ ૨૩ ¶૯-૧૦)

    • યિર્મે ૭:૮-૧૫—ઇઝરાયેલીઓને લાગતું કે યહોવા કોઈ પગલાં નહિ લે (jr-E ૨૧ ¶૧૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યિર્મે ૬:૧૬—યહોવાએ લોકોને શું અરજ કરી? (w૦૫ ૧૧/૧ ૨૩ ¶૧૧)

    • યિર્મે ૬:૨૨, ૨૩—એવું શા માટે કહી શકાય કે, “ઉત્તર દિશાથી લોક આવે છે”? (w૮૮ ૫/૧ ૨૪ ¶૧૫)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૫:૨૬–૬:૫

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-36 (પહેલી રજૂઆત)—ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-36 (પહેલી રજૂઆત)—“વિચારવા જેવું” ભાગ પર ચર્ચા કરો. સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૧—સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩

  • “યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?—કઈ રીતે વાપરવી”: (૧૫ મિ.) શરૂઆતની પાંચ મિનિટ આપેલા લેખની ચર્ચા કરો. પછી, વિદ્યાર્થીને પુસ્તિકાના પાઠ ૮માંથી કઈ રીતે શીખવી શકાય એનો વીડિયો બતાવો અને એની ચર્ચા કરો. દરેકને ઉત્તેજન આપો કે, બાઇબલ અભ્યાસ પછી વિદ્યાર્થી સાથે આ પુસ્તિકામાંથી ચર્ચા કરે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૫ ¶૧૦-૧૭, પાન ૨૦૩ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો