વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જાન્યુઆરી પાન ૬
  • જાન્યુઆરી ૨૩-૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨૩-૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જાન્યુઆરી પાન ૬

જાન્યુઆરી ૨૩-૨૯

યશાયા ૩૮-૪૨

  • ગીત ૩૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા નબળાને બળ આપે છે”: (૧૦ મિ.)

    • યશા ૪૦:૨૫, ૨૬—યહોવા બધી શક્તિનો સ્રોત છે (ip-1 ૪૦૯-૪૧૦ ¶૨૩-૨૫)

    • યશા ૪૦:૨૭, ૨૮—આપણે જે તકલીફો અને અન્યાય સહીએ છીએ એ યહોવાની નજર બહાર નથી (ip-1 ૪૧૧-૪૧૩ ¶૨૭)

    • યશા ૪૦:૨૯-૩૧—યહોવા તેમના પર ભરોસો રાખનારને બળ આપે છે (ip-1 ૪૧૩-૪૧૫ ¶૨૯-૩૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૩૮:૧૭—કયા અર્થમાં યહોવા આપણાં પાપ તેમની પીઠ પાછળ નાખી દે છે? (w૦૩ ૭/૧ ૧૭ ¶૧૭)

    • યશા ૪૨:૩—આ ભવિષ્યવાણી કઈ રીતે ઈસુમાં પૂરી થઈ? (w૧૫ ૨/૧૫ ૮ ¶૧૩)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૪૦:૬-૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા પાન ૧—ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા—ઘરમાલિક રસ બતાવે તો, બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૦૭-૧૦૮ ¶૫-૭—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • “સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ”: (૧૫ મિ.) ચર્ચા. તગાનરોગમાં યહોવાના સાક્ષીઓ પર ફરી મુકદ્દમો—અન્યાયનો અંત ક્યારે આવશે? વીડિયો બતાવીને શરૂઆત કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૩ ¶૧-૪ પા. ૧૭૦-૧૭૧, ૧૮૧-૧૮૨ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો