વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ડિસેમ્બર પાન ૮
  • ડિસેમ્બર ૨૬, ૨૦૧૬–જાન્યુઆરી ૧, ૨૦૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૨૬, ૨૦૧૬–જાન્યુઆરી ૧, ૨૦૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ડિસેમ્બર પાન ૮

ડિસેમ્બર ૨૬, ૨૦૧૬–જાન્યુઆરી ૧, ૨૦૧૭

યશાયા ૧૭-૨૩

  • ગીત ૪૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી આછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “સત્તાનો દુરુપયોગ કરવાથી અધિકાર છીનવાઈ જાય છે”: (૧૦ મિ.)

    • યશા ૨૨:૧૫, ૧૬—પોતાનો સ્વાર્થ સાધવા શેબ્નાએ સત્તાનો દુરુપયોગ કર્યો (ip-1 ૨૩૮-૨૩૯ ¶૧૬-૧૭)

    • યશા ૨૨:૧૭-૨૨—યહોવાએ શેબ્નાની જગ્યાએ એલ્યાકીમને મૂક્યા (ip-1 ૨૩૯-૨૪૦ ¶૧૭-૧૮)

    • યશા ૨૨:૨૩-૨૫—શેબ્નાના દાખલા પરથી આપણને મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે (w૦૭ ૨/૧ ૮ ¶૬; ip-1 ૨૪૦-૨૪૧ ¶૧૯-૨૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૨૧:૧—કયા વિસ્તારને ‘સમુદ્ર પાસેનું અરણ્ય,’ કહેવામાં આવતો અને શા માટે? (w૦૬ ૧૨/૧ ૧૫ ¶૨)

    • યશા ૨૩:૧૭, ૧૮—કઈ રીતે તૂરની કમાણી ‘યહોવાને અર્પણ થઈ’? (ip-1 ૨૫૩-૨૫૪ ¶૨૨-૨૪)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૧૭:૧-૧૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) fg—પુસ્તિકા આપવા માટે બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયોનો ઉપયોગ કરો. (નોંધ: દૃશ્ય દરમિયાન વીડિયો બતાવશો નહિ.)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) fg—ઘરના બારણે બાઇબલ અભ્યાસ શરૂ કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૧૭૨-૧૭૩ ¶૧૦-૧૧—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • શું તમે ‘જાગતા રહેશો’?: (૮ મિ.) માર્ચ ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૧૨-૧૬ના આધારે વડીલ ટૉક આપશે. યશાયાએ સંદર્શનમાં જોયેલા ચોકીદાર અને ઈસુએ આપેલા દૃષ્ટાંતની પાંચ કુમારિકાઓની જેમ જાગતા રહેવા બધાને ઉત્તેજન આપો.—યશા ૨૧:૮; માથ ૨૫:૧-૧૩.

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv વધારે માહિતી પાન ૨૫૧-૨૫૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૩ અને પ્રાર્થના

    નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો