વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ડિસેમ્બર પાન ૬
  • ડિસેમ્બર ૧૯-૨૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૯-૨૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ડિસેમ્બર પાન ૬

ડિસેમ્બર ૧૯-૨૫

યશાયા ૧૧-૧૬

  • ગીત ૪૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે”: (૧૦ મિ.)

    • યશા ૧૧:૩-૫—ન્યાયીપણું કાયમ ટકશે (ip-1 ૧૬૦-૧૬૧ ¶૯-૧૧)

    • યશા ૧૧:૬-૮—માણસો અને પ્રાણીઓ શાંતિમાં રહેશે (w૧૨ ૯/૧ ૧૪-૧૫ ¶૮-૯)

    • યશા ૧૧:૯—બધા લોકો યહોવાના માર્ગો વિશે શીખશે (w૧૬.૦૬ ૮ ¶૯; w૧૩-E ૬/૧ ૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૧૧:૧, ૧૦—કઈ રીતે ઈસુ ખ્રિસ્ત ‘યિશાઈના ઠૂંઠામાંથી ફૂટેલો ફણગો’ અને તેની ‘જડ’ કે તેનું થડ બની શકે? (w૦૬ ૧૨/૧ ૧૩ ¶૬)

    • યશા ૧૩:૧૭—કઈ રીતે માદીઓએ રૂપાને ગણકાર્યું નહિ અને સોનાથી રિઝાયા નહિ? (w૦૬ ૧૨/૧ ૧૪ ¶૧૦)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૧૩:૧૭–૧૪:૮

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) અયૂ ૩૪:૧૦—સત્ય શીખવો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) સભા ૮:૯; ૧યો ૫:૧૯—સત્ય શીખવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૬૩ ¶૯—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૪

  • “ઈશ્વરના જ્ઞાનથી પૂર્વગ્રહ દૂર થાય છે”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: જૉની અને ગિડીયન: કટ્ટર દુશ્મન, બન્યા વહાલા ભાઈબંધ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૧ ¶૨૦-૨૨ પાન ૧૪૯ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૫૧ અને પ્રાર્થના

    નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો