વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ડિસેમ્બર પાન ૨
  • ડિસેમ્બર ૫-૧૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૫-૧૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ડિસેમ્બર પાન ૨

ડિસેમ્બર ૫-૧૧

યશાયા ૧-૫

  • ગીત ૧૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ”: (૧૦ મિ.)

    • [યશાયાની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]

    • યશા ૨:૨, ૩—“યહોવાના મંદિરનો પર્વત” સાચી ભક્તિને રજૂ કરે છે (ip-1 ૩૮-૪૧ ¶૬-૧૧; ૪૪-૪૫ ¶૨૦-૨૧)

    • યશા ૨:૪—યહોવાના ભક્તો યુદ્ધકળા શીખતા નથી (ip-1 ૪૬-૪૭ ¶૨૪-૨૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૧:૮, ૯—કઈ રીતે “સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી” છે? (w૦૬ ૧૨/૧ ૧૨ ¶૫)

    • યશા ૧:૧૮—“આવો, આપણે વિવાદ કરીએ,” યહોવાના આ શબ્દોનો શો અર્થ થાય છે? (w૦૬ ૧૨/૧ ૧૩ ¶૧; it-2-E ૭૬૧ ¶૩)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૫:૧-૧૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવાનું ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩૯

  • મંડળની જરૂરિયાતો: (૭ મિ.)

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તક દ્વારા લોકોના દિલ સુધી પહોંચીએ”: (૮ મિ.) ચર્ચા. આ મહિને જે વિદ્યાર્થી ભાઈ-બહેનોના ભાગ હોય તેઓને મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૬૧-૨૬૨ પર આપેલાં સૂચનો લાગુ પાડવા ઉત્તેજન આપો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૧ ¶૧-૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૫૪ અને પ્રાર્થના

    નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો