વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ નવેમ્બર પાન ૬
  • નવેમ્બર ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ નવેમ્બર પાન ૬

નવેમ્બર ૨૧-૨૭

સભાશિક્ષક ૭-૧૨

  • ગીત ૪૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર”: (૧૦ મિ.)

    • સભા ૧૨:૧—યુવાનોએ પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ ઈશ્વરની સેવામાં કરવો જોઈએ (w૧૪ ૧/૧૫ ૧૮ ¶૩; ૨૨ ¶૧)

    • સભા ૧૨:૨-૭—વૃદ્ધાવસ્થાની સાથે આવતા “માઠા દિવસોનો” યુવાનોએ સામનો કરવો પડતો નથી (w૦૮ ૧૧/૧ ૨૨ ¶૨; w૦૬ ૧૧/૧ ૧૧ ¶૭)

    • સભા ૧૨:૧૩, ૧૪—યહોવાની સેવા કરીને તમે તમારા જીવનને યોગ્ય દિશા આપી શકો છો (w૧૧-E ૧૧/૧ ૨૧ ¶૧-૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • સભા ૧૦:૧—કઈ રીતે ‘થોડી મૂર્ખાઈ બુદ્ધિને દબાવી દે છે’? (w૦૬ ૧૧/૧ ૧૧ ¶૩)

    • સભા ૧૧:૧—“તારું અન્‍ન પાણી પર નાખ” શબ્દોનો અર્થ શું થાય? (w૦૬ ૧૧/૧ ૧૧ ¶૫)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) સભા ૧૦:૧૨–૧૧:૧૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ૨તિ ૩:૧-૫. સત્ય શીખવો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૪૪:૨૭–૪૫:૨. સત્ય શીખવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૬ ¶૧૮-૨૦. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧

  • “યુવાનો—‘મોટા દ્વારથી’ પ્રવેશવામાં મોડું ન કરો”: (૧૫ મિ.) બાળકો—તમે યહોવાને ખૂબ વહાલાં છો વીડિયો બતાવો. પછી, લેખની ચર્ચા કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૦ ¶૯-૧૫, પાન ૧૩૦ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૮ અને પ્રાર્થના

    નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો