વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ નવેમ્બર પાન ૪
  • નવેમ્બર ૧૪-૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૧૪-૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ નવેમ્બર પાન ૪

નવેમ્બર ૧૪-૨૦

સભાશિક્ષક ૧-૬

  • ગીત ૧૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમારી મહેનતનું સુખ ભોગવો”: (૧૦ મિ.)

    • [સભાશિક્ષકની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]

    • સભા ૩:૧૨, ૧૩—અથાક મહેનતનો આનંદ માણવો એ ઈશ્વર તરફથી ભેટ છે (w૧૫-E ૨/૧ ૪-૬)

    • સભા ૪:૬—કામ પ્રત્યે યોગ્ય વલણ રાખો? (w૧૫-E ૨/૧ ૬ ¶૩-૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • સભા ૨:૧૦, ૧૧—માલ-મિલકત વિશે સુલેમાને શું અનુભવ્યું? (w૦૮ ૪/૧ ૨૭ ¶૯-૧૦)

    • સભા ૩:૧૬, ૧૭—દુનિયામાં થતા અન્યાય વિશે આપણને કેવું લાગવું જોઈએ (w૦૬ ૧૧/૧ ૯ ¶૮)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) સભા ૧:૧-૧૮

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-37. JW.ORG કોન્ટેક્ટ કાર્ડ આપો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) પહેલાં T-37 પત્રિકા આપી હોય તેમની ફરી મુલાકાત કરો. મોબાઈલ કે ટેબમાંથી કલમ વાંચો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૨-૨૩ ¶૧૧-૧૨. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૦

  • “પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે?—કઈ રીતે વાપરવું”: (૧૫ મિ.) ચર્ચા. પછી, આ પુસ્તકના પાન ૧૧૫, સત્ય ૪ને આધારે બનાવવામાં આવેલો વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક ૧૦ ¶૧-૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો