વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ નવેમ્બર પાન ૨
  • નવેમ્બર ૭-૧૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૭-૧૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ નવેમ્બર પાન ૨

નવેમ્બર ૭-૧૩

નીતિવચનો ૨૭-૩૧

  • ગીત ૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “બાઇબલ સદ્દગુણી સ્ત્રી વિશે જણાવે છે”: (૧૦ મિ.)

    • નીતિ ૩૧:૧૦-૧૨—તે ભરોસાપાત્ર હોય છે (w૧૫ ૧/૧૫ ૨૦ ¶૧૦; w૦૦ ૨/૧ ૩૧ ¶૨; it-2-E ૧૧૮૩ ¶૬)

    • નીતિ ૩૧:૧૩-૨૭—તે મહેનતુ હોય છે (w૦૦ ૨/૧ ૩૧ ¶૩-૪)

    • નીતિ ૩૧:૨૮-૩૧—તે ભક્તિભાવ બતાવે છે અને વખાણને લાયક હોય છે (w૧૫ ૧/૧૫ ૨૦ ¶૮; w૦૦ ૨/૧ ૩૧ ¶૫, ૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • નીતિ ૨૭:૧૨—આપણે કઈ રીતે મનોરંજન પસંદ કરવામાં સમજદારી બતાવવી જોઈએ? (wp૧૫ ૧૦/૧ ૮ ¶૩)

    • નીતિ ૨૭:૨૧—કઈ રીતે “માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે”? (w૧૧-E ૮/૧ ૨૯ ¶૨; w૦૬ ૧૦/૧ ૬ ¶૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નીતિ ૨૯:૧૧–૩૦:૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવાનું ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૧

  • “‘તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે’”: (૫ મિ.) વડીલ ટૉક આપશે.

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૯ ¶૨૨-૨૬ પાન ૧૨૫ બૉક્સ, વધારે માહિતી પાન ૨૪૯-૨૫૧

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો