વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑગસ્ટ પાન ૪
  • ઑગસ્ટ ૮-૧૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૮-૧૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑગસ્ટ પાન ૪

ઑગસ્ટ ૮-૧૪

ગીતશાસ્ત્ર ૯૨-૧૦૧

  • ગીત ૨૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મોટી ઉંમરે ભક્તિમાં આગળ વધતા રહેવું”: (૧૦ મિ.)

    • ગી ૯૨:૧૨—ન્યાયી વ્યક્તિ ભક્તિને લગતી બાબતોમાં ફળ આપે છે (w૦૭ ૧૦/૧ ૩૨; w૦૬ ૮/૧ ૬ ¶૨)

    • ગી ૯૨:૧૩, ૧૪—તબિયત સારી ન હોય તોપણ વૃદ્ધો ભક્તિમાં પ્રગતિ કરી શકે છે (w૧૪ ૧/૧૫ ૨૬ ¶૧૭; w૦૪ ૫/૧૫ ૧૨ ¶૯-૧૦)

    • ગી ૯૨:૧૫—વૃદ્ધો પોતાના અનુભવો જણાવીને બીજાઓને ઉત્તેજન આપી શકે (w૦૪ ૫/૧૫ ૧૨-૧૫ ¶૧૩-૧૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૯૯:૬, ૭—મુસા, હારૂન અને શમૂએલ કેમ સારાં ઉદાહરણો છે? (w૧૫ ૭/૧૫ ૮ ¶૫)

    • ગી ૧૦૧:૨—‘ખરા અંતઃકરણથી ઘરમાં વર્તવાનો’ અર્થ શું થાય? (w૦૫ ૧૧/૧ ૨૪ ¶૧૪)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૯૫:૧–૯૬:૧૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-35 પત્રિકાનું પાન ૧. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-35 પત્રિકાનું પાન ૧. બીજી મુલાકાત માટે પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૬૧-૧૬૨ ¶૧૮-૧૯. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪

  • વૃદ્ધજનો—તમે મહત્ત્વની ભૂમિકા ભજવો છો (ગી ૯૨:૧૨-૧૫): (૧૫ મિ.) ચર્ચા. વૃદ્ધજનો—તમે મહત્ત્વની ભૂમિકા ભજવો છો વીડિયો બતાવો. (tv.jw.org પર જાઓ અને VIDEO ON DEMAND > THE BIBLE વિભાગ જુઓ.) ભાઈ-બહેનોને પૂછો કે એમાંથી શું શીખવા મળ્યું અને કઈ બાબતો તેઓ લાગુ પાડી શકે. વૃદ્ધજનોને ઉત્તેજન આપો કે તેઓ યુવાનોને સમજણ આપે અને પોતાના અનુભવો જણાવે. યુવાનોને ઉત્તેજન આપો કે જીવનમાં મહત્ત્વના નિર્ણયો લેતા પહેલા વૃદ્ધોની સલાહ લે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv વધારે માહિતી પાન ૨૪૩-૨૪૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો