વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑગસ્ટ પાન ૨
  • ઑગસ્ટ ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑગસ્ટ પાન ૨

ઑગસ્ટ ૧-૭

ગીતશાસ્ત્ર ૮૭-૯૧

  • ગીત ૪૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પરાત્પરના ગુપ્તસ્થાનમાં રહો”: (૧૦ મિ.)

    • ગી ૯૧:૧, ૨—યહોવાના ‘ગુપ્તસ્થાનમાં’ જવાથી ભક્તિમાં રક્ષણ મળે છે (w૧૦ ૨/૧ ૩૦-૩૧ ¶૧૦-૧૧)

    • ગી ૯૧:૩—શિકારીની જેમ, શેતાન આપણને ફસાવવાના પ્રયત્નો કરે છે (w૦૭ ૧૦/૧ ૨૭-૩૧ ¶૧-૧૮)

    • ગી ૯૧:૯-૧૪—યહોવા આપણો આધાર છે (w૧૦ ૧/૧ ૧૫-૧૬ ¶૧૩-૧૪; w૦૧ ૧૧/૧૫ ૧૯-૨૦ ¶૧૩-૧૯)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૮૯:૩૪-૩૭—આ કલમો કયા કરાર વિશે જણાવે છે અને એની ખાતરી કરાવવા યહોવાએ કયું ઉદાહરણ વાપર્યું? (w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૪; w૦૭-E ૭/૧૫ ૩૨ ¶૩-૪)

    • ગી ૯૦:૧૦, ૧૨—આપણે કઈ રીતે ‘પોતાના દિવસો ગણીએ, જેથી જ્ઞાનવાળું હૃદય મેળવી શકાય’? (w૦૬ ૮/૧ ૬ ¶૪; w૦૧ ૧૧/૧૫ ૧૩ ¶૧૯)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૯૦:૧-૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવાનું ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૮

  • મંડળની જરૂરિયાત: (૫ મિ.)

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ વિદ્યાર્થીને સમર્પણ અને બાપ્તિસ્મા સુધી પ્રગતિ કરવા મદદ કરવી”: (૧૦ મિ.) ચર્ચા. એવા એક પ્રકાશકનો ઇન્ટર્વ્યૂં લો, જેમણે વિદ્યાર્થીને સમર્પણ અને બાપ્તિસ્મા સુધી પ્રગતિ કરવા મદદ કરી હોય. આ સવાલો પૂછો: વિદ્યાર્થીના દિલમાં યહોવા માટે પ્રેમ કેળવવા તમે કેવા પ્રયત્નો કર્યા? ભક્તિના ધ્યેયો સુધી પહોંચવા તમે વિદ્યાર્થીને કઈ રીતે મદદ કરી?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૫ ¶૧૬-૨૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો