વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જુલાઈ પાન ૪
  • જુલાઈ ૧૧-૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૧-૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જુલાઈ પાન ૪

જુલાઈ ૧૧-૧૭

ગીતશાસ્ત્ર ૬૯-૭૩

  • ગીત ૪૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાના લોકો સાચી ભક્તિ માટે ઉત્સાહી હોય છે”: (૧૦ મિ.)

    • ગી ૬૯:૯—સાચી ભક્તિ માટેનો ઉત્સાહ સાફ દેખાઈ આવવો જોઈએ (w૧૦ ૧૨/૧ ૧૫-૧૯ ¶૨-૧૭)

    • ગી ૭૧:૧૭, ૧૮—યુવાનોને ઉત્સાહ બતાવવા વૃદ્ધો મદદ કરી શકે (w૧૪ ૧/૧૫ ૨૩-૨૪ ¶૪-૧૦)

    • ગી ૭૨:૩, ૧૨, ૧૪, ૧૬-૧૯—ઉત્સાહને લીધે આપણે લોકોને ઈશ્વરના રાજ્ય વિશે જણાવવા પ્રેરાઈશું (wp૧૬.૧ ૧૬ ¶૩; w૧૦ ૮/૧ ૩૨ ¶૧૯-૨૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૬૯:૪, ૨૧—આ ભવિષ્યવાણી કઈ રીતે મસીહને લાગુ પડી? (w૧૧ ૮/૧ ૧૩ ¶૧૭; w૧૧ ૮/૧ ૧૭ ¶૧૫)

    • ગી ૭૩:૨૪—યહોવા પોતાના ભક્તોને કઈ રીતે મહિમા આપે છે? (w૧૩ ૨/૧૫ ૨૫ ¶૩-૪)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૭૩:૧-૨૮

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-32. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-32

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૫ ¶૩-૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • “શું તમે એક વર્ષ માટે પણ કરી શકો?”: (૧૫ મિ.) આ લેખની શરૂઆત “નિયમિત પાયોનિયરીંગ માટેનું શેડ્યુલ” લેખની ટૂંકી ચર્ચાથી કરો. પછી, JW બ્રૉડકાસ્ટિંગ પરનો વીડિયો હંમેશના ભાવિ માટે કારકિર્દી પસંદ કરો બતાવો અને ચર્ચા કરો. (VIDEO ON DEMAND > TEENAGERS વિભાગ જુઓ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv વધારે માહિતી પાન ૨૩૯-૨૪૨

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો