વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જુલાઈ પાન ૨
  • જુલાઈ ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જુલાઈ પાન ૨

જુલાઈ ૪-૧૦

ગીતશાસ્ત્ર ૬૦-૬૮

  • ગીત ૨૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પ્રાર્થનાના સાંભળનાર, યહોવાની સ્તુતિ કરો”: (૧૦ મિ.)

    • ગી ૬૧:૧, ૮—યહોવાને આપેલાં વચનો વિશે પ્રાર્થના કરો (w૯૯ ૯/૧૫ ૯ ¶૧-૪)

    • ગી ૬૨:૮—પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવીને તેમના પર ભરોસો બતાવો (w૧૫ ૪/૧૫ ૨૫-૨૬ ¶૬-૯)

    • ગી ૬૫:૧, ૨—જેઓ સાચા દિલથી પ્રાર્થના કરે છે, તેઓનું યહોવા સાંભળે છે (w૧૫ ૪/૧૫ ૨૨ ¶૧૩-૧૪; w૧૦ ૪/૧ ૧૪ ¶૧૦; it-2-E ૬૬૮ ¶૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૬૩:૩—શા માટે યહોવાની અપાર કૃપા જીવન કરતાં ઉત્તમ છે? (w૦૬ ૬/૧ ૮ ¶૧૪)

    • ગી ૬૮:૧૮—“માણસો પાસેથી નજરાણાં” કોણ છે? (w૦૬ ૬/૧ ૮ ¶૩)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૬૩:૧–૬૪:૧૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવા ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૪

  • “સાદું જીવન ઈશ્વરની ભક્તિ કરવા મદદ કરે છે”: (૧૫ મિ.) શરૂઆતમાં લેખની ચર્ચા કરો. પછી, JW બ્રૉડકાસ્ટિંગ પરનો વીડિયો અમે જીવન સાદું બનાવ્યું બતાવો અને ટૂંકમાં એની ચર્ચા કરો. (VIDEO ON DEMAND > FAMILY વિભાગ જુઓ.) યહોવાની ભક્તિમાં વધુ કરવા માટે જીવન સાદું બનાવવા દરેકને ઉત્તેજન આપો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૪ પાન ૫૩-૫૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો