વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જૂન પાન ૬
  • જૂન ૨૭–જુલાઈ ૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૭–જુલાઈ ૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જૂન પાન ૬

જૂન ૨૭–જુલાઈ ૩

ગીતશાસ્ત્ર ૫૨-૫૯

  • ગીત ૩૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તારો બોજો યહોવા પર નાખ”: (૧૦ મિ.)

    • ગી ૫૫:૨, ૪, ૫, ૧૬-૧૮—દાઊદને ઘણી ચિંતાઓ હતી (w૦૬ ૬/૧ ૮ ¶૧૦; w૯૬ ૪/૧ ૨૭ ¶૨)

    • ગી ૫૫:૧૨-૧૪—દાઊદનો દીકરો અને વફાદાર મિત્ર તેમને બેવફા બન્યા (w૦૬ ૬/૧ ૮ ¶૧૦; w૯૬ ૪/૧ ૨૯ ¶૬)

    • ગી ૫૫:૨૨—દાઊદે યહોવાની મદદ પર ભરોસો મૂક્યો (w૦૮ ૩/૧ ૧૯ ¶૯; w૦૬ ૬/૧ ૮ ¶૧૧; w૯૯ ૩/૧૫ ૨૨-૨૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૫૬:૮—“મારાં આંસુઓ તારી કુપ્પીમાં રાખ” એનો શું અર્થ થાય? (w૦૯-E ૬/૧ ૨૯ ¶૧; w૦૮-E ૧૦/૧ ૨૬ ¶૩; w૦૫ ૮/૧ ૨૪ ¶૧૫)

    • ગી ૫૯:૧, ૨—દાઊદનો અનુભવ આપણને પ્રાર્થના વિશે શું શીખવે છે? (w૦૮ ૩/૧ ૨૦ ¶૧૩)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૫૨:૧–૫૩:૬

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) કોઈ પણ એક પત્રિકા આપો. છેલ્લા પાન પર આપેલા ક્યૂઆર કોડ પર ધ્યાન દોરો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) પત્રિકા લીધી હોય, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૩ ¶૨-૩. છેલ્લે, jw.orgના આ વીડિયો તરફ ધ્યાન દોરો—બાઇબલ સાચું છે એની ખાતરી આપતા પુરાવાઓ.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૬

  • મંડળની જરૂરિયાતો: (૭ મિ.)

  • “મને સહાય કરનાર ઈશ્વર છે”: (૮ મિ.) ચર્ચા. આપેલા સવાલોના શક્ય એટલા વધારે જવાબો મેળવો, જેથી મંડળમાં બધાને ભાઈ-બહેનોના જવાબોથી ઉત્તેજન મળે. (રોમ ૧:૧૨) મુશ્કેલીઓ આવે ત્યારે બાઇબલમાંથી મદદ મેળવવા સંશોધન માર્ગદર્શિકા વાપરવાનું ભાઈ-બહેનોને ઉત્તેજન આપો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૪ ¶૧૨-૨૧, પાન ૪૮ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો