વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જૂન પાન ૫
  • જૂન ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જૂન પાન ૫

જૂન ૨૦-૨૬

ગીતશાસ્ત્ર ૪૫-૫૧

  • ગીત ૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા ભગ્‍ન હૃદયને નકારતા નથી”: (૧૦ મિ.)

    • ગી ૫૧:૧-૪—દાઊદે યહોવા વિરુદ્ધ પાપ કર્યું હોવાથી દિલથી પસ્તાવો કર્યો (w૯૩-E ૩/૧૫ ૧૦-૧૧ ¶૯-૧૩)

    • ગી ૫૧:૭-૯—દાઊદને પોતાની ખુશી પાછી મળે, એ માટે યહોવાની માફી મેળવવાની જરૂર હતી (w૯૩-E ૩/૧૫ ૧૨-૧૩ ¶૧૮-૨૦)

    • ગી ૫૧:૧૦-૧૭—દાઊદ જાણતા હતા કે ખરો પસ્તાવો કરનારને યહોવા માફ કરશે (w૧૫ ૬/૧૫ ૧૪ ¶૬; w૯૩-E ૩/૧૫ ૧૪-૧૭ ¶૪-૧૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૪૫:૪—સૌથી અગત્યનું સત્ય કયું છે? (w૧૪ ૨/૧૫ ૫ ¶૧૧)

    • ગી ૪૮:૧૨, ૧૩—આ કલમો પ્રમાણે આપણે શું કરવાની જરૂર છે? (w૧૫ ૭/૧૫ ૯ ¶૧૩)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૪૯:૧૦–૫૦:૬

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-33 પત્રિકાનું પાન ૪.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-33 પત્રિકાનું પાન ૪.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૩ ¶૧. છેલ્લે, jw.orgના આ વીડિયો તરફ ધ્યાન દોરો—બાઇબલના લેખક કોણ છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • “ઈશ્વરનું રાજ્ય—શરૂઆતનાં ૧૦૦ વર્ષો”: (૧૫ મિ.) સવાલ-જવાબ. jw.org/gu પરથી “ઈશ્વરનું રાજ્ય—શરૂઆતનાં ૧૦૦ વર્ષો” વીડિયો “એક દિવસમાં શિક્ષણ” મથાળા સુધી બતાવો. (સાહિત્ય > વીડિયો વિભાગમાં જાઓ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૪ ¶૧-૧૧

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો