વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જૂન પાન ૪
  • જૂન ૧૩-૧૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૩-૧૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જૂન પાન ૪

જૂન ૧૩-૧૯

ગીતશાસ્ત્ર ૩૮-૪૪

  • ગીત ૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે”: (૧૦ મિ.)

    • ગી ૪૧:૧, ૨—ગરીબોને મદદ કરે છે, તેઓ સુખી છે (w૧૫ ૧૨/૧૫ ૨૪ ¶૭; w૯૧-E ૧૦/૧ ૧૪ ¶૬)

    • ગી ૪૧:૩—યહોવા પોતાના બીમાર ભક્તોને સાથ આપે છે (w૦૮ ૯/૧ ૧૫ ¶૧૨-૧૩)

    • ગી ૪૧:૧૨—ભાવિની આશા વ્યક્તિને બીમારી સહેવા મદદ કરી શકે (w૧૫ ૧૨/૧૫ ૨૭ ¶૧૮-૧૯; w૦૮ ૧૨/૧ ૧૪ ¶૧૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૩૯:૧, ૨—આપણે ક્યારે ચૂપ રહેવું જોઈએ? (w૦૯-E ૫/૧૫ ૪ ¶૫; w૦૬ ૬/૧ ૫ ¶૧૬)

    • ગી ૪૧:૯—દાઊદના સંજોગોને ઈસુએ કઈ રીતે પોતાના પર લાગુ પાડ્યા? (w૧૧ ૮/૧ ૧૫ ¶૫; w૦૮ ૯/૧ ૧૫ ¶૧૧)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૪૨:૬–૪૩:૫

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-33 પત્રિકાનું પાન ૧.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-33 પત્રિકાનું પાન ૧.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૨ ¶૪-૫. છેલ્લે, jw.orgના આ વીડિયો તરફ ધ્યાન દોરો—શું ઈશ્વરનું કોઈ નામ છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૨

  • ધરતી આખી ખીલી ઊઠશે: (૧૫ મિ.) ચર્ચા. jw.org પરથી યહોવાના દોસ્ત બનો—ધરતી આખી ખીલી ઊઠશે વીડિયો બતાવો. (ગીત ૨૪) (BIBLE TEACHINGS > CHILDREN વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) પછી, “કમ્પેર: લાઇફ નાઉ એન્ડ ઇન ધ ફ્યુચર” એક્ટિવિટીની ચર્ચા કરતા આ સવાલો પૂછો: નવી દુનિયામાં કેવા ફેરફાર થશે? તમે કેવા આશીર્વાદોની રાહ જુઓ છો? આવનાર ભાવિ વિશે મનન કરવાથી તકલીફો સહેવા કઈ રીતે મદદ મળી શકે?—૨કો ૪:૧૮.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv વધારે માહિતી પાન ૨૩૭-૨૩૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો