વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જૂન પાન ૨
  • જૂન ૬-૧૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૬-૧૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જૂન પાન ૨

જૂન ૬-૧૨

ગીતશાસ્ત્ર ૩૪-૩૭

  • ગીત ૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા પર ભરોસો રાખો અને ભલું કરો”: (૧૦ મિ.)

    • ગી ૩૭:૧, ૨—યહોવાની ભક્તિ કરવા પર ધ્યાન આપો, દુષ્ટોની સફળતા પર નહિ (w૦૩ ૧૨/૧ ૯-૧૦ ¶૩-૬)

    • ગી ૩૭:૩-૬—યહોવા પર ભરોસો રાખો, ભલું કરો અને આશીર્વાદ મેળવો (w૦૩ ૧૨/૧ ૧૦-૧૨ ¶૭-૧૫)

    • ગી ૩૭:૭-૧૧—યહોવા, દુષ્ટોનો નાશ કરશે એની રાહ જોઈએ (w૦૩ ૧૨/૧ ૧૩ ¶૧૬-૨૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૩૪:૧૮—“આશાભંગ” થયેલાઓ અને “નમ્ર” એટલે કે દુઃખમાં દબાયેલાઓને યહોવા કેવી મદદ આપે છે? (w૧૧-E ૬/૧ ૧૯)

    • ગી ૩૪:૨૦—ઈસુમાં આ ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ? (w૧૩ ૧૨/૧૫ ૨૧ ¶૧૯)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૩૫:૧૯–૩૬:૧૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવાનું ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૫

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શીખવવા વીડિયોનો ઉપયોગ કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. “કઈ રીતે કરી શકીએ”માં જણાવેલા મુદ્દા સમજાવવા jw.org/gu પર આપેલા આ વીડિયોનો ઉપયોગ કરો: બાઇબલના લેખક કોણ છે? (સાહિત્ય > પુસ્તકો અને પુસ્તિકાઓ વિભાગમાં જાઓ અને ખુશખબર પુસ્તિકા શોધો. એ પુસ્તિકામાં “શું ખુશખબર ખરેખર ઈશ્વર તરફથી છે?” પાઠમાં એ વીડિયો જોવા મળશે.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૩ ¶૧૬-૨૧

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો