વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ મે પાન ૭
  • મે ૩૦–જૂન ૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૩૦–જૂન ૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ મે પાન ૭

મે ૩૦–જૂન ૫

ગીતશાસ્ત્ર ૨૬-૩૩

  • ગીત ૨૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “હિંમત માટે યહોવા તરફ જુઓ”: (૧૦ મિ.)

    • ગી ૨૭:૧-૩—યહોવા કયા અર્થમાં આપણું અજવાળું છે, એના પર વિચાર કરવાથી હિંમત મળશે (w૧૨ ૭/૧ ૨૨-૨૩ ¶૩-૬)

    • ગી ૨૭:૪—શુદ્ધ ભક્તિની કદર કરવાથી હિંમત મળે છે (w૧૨ ૭/૧ ૨૪ ¶૭)

    • ગી ૨૭:૧૦—બીજાઓ સાથ છોડી દે ત્યારે, યહોવા પોતાના ભક્તોને સાથ આપવા તૈયાર હોય છે (w૧૨ ૭/૧ ૨૪ ¶૯-૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગી ૨૬:૬—દાઊદની જેમ આપણે કઈ રીતે જાણે યહોવાની વેદીની પ્રદક્ષિણા કરી શકીએ? (w૦૬ ૬/૧ ૫ ¶૨)

    • ગી ૩૨:૮—યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી કયો લાભ થાય છે? (w૦૯ ૭/૧ ૫ ¶૩; w૦૮ ૧૦/૧ ૯ ¶૮)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૩૨:૧–૩૩:૮

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા. ફરી મુલાકાતનો પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) દૃશ્યથી બતાવો કે ઓળખીતાને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો JW લાઇબ્રેરીમાંથી બતાવીને કઈ રીતે બાઇબલ અભ્યાસ કરવા પૂછી શકાય.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૯. બાઇબલ વિદ્યાર્થીને ટૂંકમાં બતાવો કે સભાની તૈયારી કરવા તે કઈ રીતે JW લાઇબ્રેરી વાપરી શકે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.) વિકલ્પ તરીકે, યરબુકમાંથી શું શીખ્યા એની ચર્ચા કરી શકાય. (yb-E-૧૬ ૧૧૨-૧૧૩; ૧૩૫-૧૩૬)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૩ ¶૮-૧૫, પા. ૩૪ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો