વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ એપ્રિલ પાન ૫
  • એપ્રિલ ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ એપ્રિલ પાન ૫

એપ્રિલ ૧૮-૨૪

અયૂબ ૨૮-૩૨

  • ગીત ૧૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “અયૂબે વફાદારીનો સારો દાખલો બેસાડ્યો”: (૧૦ મિ.)

    • અયૂ ૩૧:૧—અયૂબે પોતાની આંખો સાથે “કરાર” કર્યો હતો (w૧૫ ૬/૧૫ ૧૬ ¶૧૩; w૧૫ ૧/૧૫ ૨૫ ¶૧૦)

    • અયૂ ૩૧:૧૩-૧૫—અયૂબ નમ્ર, ન્યાયથી વર્તનાર અને બીજાઓનો વિચાર કરનાર હતા (w૧૦ ૧૧/૧ ૨૯-૩૦ ¶૮-૯)

    • અયૂ ૩૧:૧૬-૨૫—અછતવાળા લોકો પ્રત્યે અયૂબ ઉદારતા બતાવતા (w૧૦ ૧૧/૧ ૩૦ ¶૧૦-૧૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • અયૂ ૩૨:૨—અયૂબે કયા અર્થમાં “ઈશ્વર કરતાં પોતાને ન્યાયી” સાબિત કરવાનો પ્રયત્ન કર્યો? (w૧૫ ૧૦/૧ ૧૦ ¶૫; w૯૪ ૧૧/૧ ૨૪ ¶૯; it-૧-E ૬૦૬ ¶૫)

    • અયૂ ૩૨:૮, ૯—અલીહૂને શા માટે લાગ્યું કે પોતાનાથી ઉંમરમાં મોટા હોય તેઓની આગળ પણ તે બોલી શકે છે? (w૦૬ ૪/૧ ૬ ¶૧; it-૨-E ૫૪૯ ¶૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: અયૂ ૩૦:૨૪–૩૧:૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: T-37 પત્રિકા, પાન ૨. ફરી મુલાકાત માટે પાયો નાંખો. (૨ મિ. કે એનાથી ઓછું)

  • ફરી મુલાકાત: T-37 પત્રિકા, પાન ૨. મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો. (૪ મિ. કે એનાથી ઓછું)

  • બાઇબલ અભ્યાસ: bh ૧૪૮ ¶૮-૯ (૬ મિ. કે એનાથી ઓછું)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૮

  • બીજાઓની વફાદારીમાંથી શીખીએ (૧પી ૫:૯): (૧૫ મિ.) ચર્ચા. હેરોલ્ડ કિંગ: જેલમાં પણ વફાદાર રહ્યા વીડિયો બતાવો. (એ માટે tv.jw.org પર VIDEO ON DEMAND > INTERVIEWS AND EXPERIENCES વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) એ પછી, આ સવાલો પૂછો: ભાઈ કિંગ જેલમાં હતા ત્યારે, તેમણે ઈશ્વર સાથેનો સંબંધ કઈ રીતે જાળવી રાખ્યો? રાજ્યગીતો ગાવાથી કઈ રીતે આપણને જીવનમાં અઘરા સંજોગોનો સામનો કરવા મદદ મળી શકે? ભાઈ કીંગનો દાખલો તમને વફાદાર રહેવા કઈ રીતે પ્રેરણા આપે છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૬, સારાંશ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો