વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ એપ્રિલ પાન ૪
  • એપ્રિલ ૧૧-૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧૧-૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ એપ્રિલ પાન ૪

એપ્રિલ ૧૧-૧૭

અયૂબ ૨૧-૨૭

  • ગીત ૨૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “અયૂબે મનમાંથી ખોટા વિચારો દૂર કર્યા”: (૧૦ મિ.)

    • અયૂ ૨૨:૨-૭—અલીફાઝે ખોટી ધારણાઓ અને પોતાના વિચારોને આધારે સલાહ આપી (w૦૬ ૪/૧ ૫ ¶૬; w૦૫ ૯/૧૫ ૨૬-૨૭; w૯૫ ૨/૧૫ ૨૭ ¶૬)

    • અયૂ ૨૫:૪, ૫—બિલ્દાદે ખોટા વિચારો જણાવ્યા (w૦૫ ૯/૧૫ ૨૬-૨૭)

    • અયૂ ૨૭:૫, ૬—બીજાઓને લીધે અયૂબ એમ ન વિચારવા લાગ્યા કે, યહોવાને વફાદાર રહેવામાં પોતે નિષ્ફળ ગયા છે (w૦૯ ૮/૧ ૧૦ ¶૮; w૦૬ ૪/૧ ૫ ¶૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • અયૂ ૨૪:૨—ખેતરની વાડ ખસેડવી શા માટે મોટો ગુનો ગણાતો? (it-૧-E ૩૬૦)

    • અયૂ ૨૬:૭—અયૂબે કરેલાં પૃથ્વીના વર્ણનમાં કઈ બાબત નોંધપાત્ર છે? (w૧૫-E ૬/૧ ૫ ¶૪; w૧૧-E ૭/૧ ૨૬ ¶૨-૫)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: અયૂ ૨૭:૧-૨૩ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: T-37 પત્રિકાનું પહેલું પાન. ફરી મુલાકાત માટે પાયો નાંખો. (૨ મિ. કે એનાથી ઓછું)

  • ફરી મુલાકાત: T-37 પત્રિકાનું પહેલું પાન. મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો. (૪ મિ. કે એનાથી ઓછું)

  • બાઇબલ અભ્યાસ: bh ૧૪૫ ¶૩-૪ (૬ મિ. કે એનાથી ઓછું)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૬

  • હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો: (૧૫ મિ.) ચર્ચા. હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો વીડિયો (વાઇટબોર્ડ ઍનિમેશન) બતાવો. (એ માટે jw.org પર BIBLE TEACHINGS > TEENAGERS વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) એ પછી, આ સવાલો પૂછો: શા માટે વ્યક્તિને સતાવવામાં આવે છે? હેરાનગતિને લીધે કેવી ખરાબ અસર પડે છે? તમે હેરાનગતિનો કઈ રીતે સામનો કરી શકો અથવા એને ટાળી શકો? તમને હેરાન કરવામાં આવે તો, તમારે કોની સાથે વાત કરવી જોઈએ? યુવાન લોકો પૂછે છે અંગ્રેજી પુસ્તક, ગ્રંથ ૨, પ્રકરણ ૧૪ તરફ ધ્યાન દોરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૫ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો