વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જાન્યુઆરી પાન ૫
  • જાન્યુઆરી ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જાન્યુઆરી પાન ૫

જાન્યુઆરી ૧૮-૨૪

એઝરા ૧–૫

  • ગીત ૨૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા પોતાનાં વચનો પાળે છે”: (૧૦ મિ.) [એઝરાની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • એઝ ૩:૧-૬—યહોવાનાં વચનો ક્યારેય નિષ્ફળ જતાં નથી (w૦૬ ૧/૧ ૧૧ ¶૩)

    • એઝ ૫:૧-૭—યહોવા પોતાના લોકોને આશીર્વાદ આપવા સંજોગો બદલી શકે છે (w૦૬ ૧/૧ ૧૧ ¶૫; w૮૬-E ૧/૧૫ ૯ ¶૨; w૮૬-E ૨/૧ ૨૯ બૉક્સ)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • એઝ ૧:૩-૬—જે ઈસ્રાએલીઓ વતન પાછા આવ્યા નહિ, તેઓની શ્રદ્ધા ડગમગી ગઈ ન હતી એવું શાના આધારે કહી શકાય? (w૦૬ ૧/૧ ૯ ¶૫; ૧૧ ¶૨)

    • એઝ ૪:૧-૩—ઈસ્રાએલીઓએ શા માટે મદદ નકારી? (w૦૬ ૧/૧ ૧૧ ¶૪)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: એઝ ૩:૧૦–૪:૭ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) છેલ્લા પાનની માહિતી પ્રમાણે T-35 પત્રિકા આપો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) આપેલી રજૂઆત પ્રમાણે T-35 પત્રિકા આપ્યા પછી કોઈએ રસ બતાવ્યો હોય તો, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવો. (bh ૨૦-૨૧ ¶૬-૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૦

  • “એ બધાં વાનાં પણ તમને અપાશે”: (૫ મિ.) માથ્થી ૬:૩૩ અને લુક ૧૨:૨૨-૨૪ને આધારે ટૉક. યહોવાએ વચન આપ્યું છે કે, રાજ્યને પ્રથમ રાખનારાની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. એવો અનુભવ ભાઈ-બહેનોને થયો હોય તો, એ જણાવવા કહો.

  • શું તમારું બોલવું “હા”નું “હા” છે?: (૧૦ મિ.)

    ચર્ચા. (w૧૪ ૩/૧૫ ૩૦-૩૨)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૩ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો