જાન્યુઆરી ૧૧-૧૭
૨ કાળવૃત્તાંત ૩૩–૩૬
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“દિલથી કરેલા પસ્તાવાની યહોવા કદર કરે છે”: (૧૦ મિ.)
૨કા ૩૩:૨-૯, ૧૨-૧૬—સાચો પસ્તાવો કરવાને લીધે મનાશ્શે પર દયા બતાવવામાં આવી (w૦૫ ૧૨/૧ ૨૧ ¶૪)
૨કા ૩૪:૧૮, ૩૦, ૩૩—બાઇબલ વાંચન અને મનન કરવાથી આપણા પર ઊંડી અસર પડી શકે (w૦૫ ૧૨/૧ ૨૧ ¶૯)
૨કા ૩૬:૧૫-૧૭—યહોવાની દયા અને ધીરજને નજીવી ન ગણીએ (w૦૫ ૧૨/૧ ૨૧ ¶૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૨કા ૩૩:૧૧—મનાશ્શેને બાબેલોન લઈ જવામાં આવ્યા ત્યારે, કઈ ભવિષ્યવાણી પૂરી થઈ? (it-૧-E ૬૨ ¶૨; w૦૬ ૧૨/૧ ૧૩ ¶૫)
૨કા ૩૪:૧-૩—યોશીયાના ઉદાહરણમાંથી આપણને શું શીખવા મળે છે? (w૦૫ ૧૨/૧ ૨૧ ¶૫)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: ૨કા ૩૪:૨૨-૩૩ (૪ મિ. કે એનાથી ઓછું)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-35 પત્રિકા કઈ રીતે આપી શકાય એ બતાવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) આપેલી રજૂઆત પ્રમાણે T-35 પત્રિકા આપ્યા પછી કોઈએ રસ બતાવ્યો હોય તો, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવો. (bh ૯-૧૦ ¶૬-૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
વ્યક્તિએ પસ્તાવો કરવો જ જોઈએ: (૧૦ મિ.) વડીલ ટૉક આપશે. (w૦૬ ૧૨/૧ ૧૭ ¶૭-૯)
ખુશીથી માફ કરો. (૫ મિ.) ચર્ચા. યહોવાના દોસ્ત બનો શૃંખલાનો ખુશીથી માફ કરો વીડિયો બતાવો. (એ માટે jw.org પર જાઓ. BIBLE TEACHINGS > CHILDREN વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) એ પછી, બાળકોને પૂછો કે એમાંથી તેઓને શું શીખવા મળ્યું.
મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૨ (૩૦ મિ.)
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૧ અને પ્રાર્થના