વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૫ પાન ૧
  • નવેમ્બર ૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૯નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૫ પાન ૧

નવેમ્બર ૯નું અઠવાડિયું

ગીત ૪ (37) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલનો સંદેશો: પાઠ ૩ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૨૧-૨૫ (૮ મિ.)

નં. ૧: ૧ કાળવૃત્તાંત ૨૩:૧-૧૧ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: એલીશા—વિષય: યહોવાના સેવકો માટે ઊંડો આદર બતાવો—૧ રાજા. ૧૯:૧૬-૨૧; ૨ રાજા. ૨:૩-૫; ૩:૧૧ (૫ મિ.)

નં. ૩: ઈશ્વરનું રાજ્ય ‘હૃદયોમાં’ નથી કે મનુષ્યોથી નથી—td ૩૮ગ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: “મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે વૃદ્ધિ આપી.”—૧ કોરીં. ૩:૬.

ગીત ૮ (51)

૧૦ મિ: “મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે વૃદ્ધિ આપી.” મહિનાના ધ્યેયના આધારે ટૉક. (૧ કોરીં. ૩:૬) જો શક્ય હોય, તો જુલાઈ ૧, ૨૦૦૮ ચોકીબુરજ પાન ૧૭-૨૧ના લેખના મુખ્ય મુદ્દા જણાવો. આખા મહિનાની સેવા સભાના અમુક ભાગ જણાવો. એ મહિનાના ધ્યેય સાથે કઈ રીતે સંકળાયેલા છે એ પણ જણાવો.

૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક આપીએ.” ચર્ચા. બે ટૂંકાં દૃશ્ય બતાવો. પહેલું દૃશ્ય લેખના કોઈ સૂચનને આધારે બતાવો. બીજા દૃશ્યમાં, એવી કોઈ રજૂઆત બતાવો જે અસરકારક સાબિત થઈ હોય.

ગીત ૨ (15) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો