વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૫ પાન ૪
  • નવેમ્બર ૨નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૫ પાન ૪

નવેમ્બર ૨નું અઠવાડિયું

ગીત ૮ (51) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલનો સંદેશો: ભાગ ૨ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૧૬-૨૦ (૮ મિ.)

નં. ૧: ૧ કાળવૃત્તાંત ૧૭:૧૫-૨૭ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: દુશ્મનો હોવા છતાં ખ્રિસ્ત રાજા—td ૩૮ખ (૫ મિ.)

નં. ૩: અલીફાઝ—વિષય: જૂઠું બોલવાને યહોવા ધિક્કારે છે—અયૂ. ૨:૧૧; ૪:૧–૫:૨૭; ૧૬:૨, ૩; ૪૨:૭-૯ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: ‘મૂળ’ ઊંડાં ઉતારો અને “વિશ્વાસમાં દૃઢ થાઓ.”—કોલો. ૨:૬, ૭.

ગીત ૧૧ (85)

૧૦ મિ: નવેમ્બર મહિનામાં મૅગેઝિન આપીએ. ચર્ચા. આપેલી રજૂઆત વાપરીને એક દૃશ્યથી ભાગની શરૂઆત કરો. રજૂઆતની શરૂઆતથી અંત સુધી ચર્ચા કરો.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ વિદ્યાર્થીને સારી રીતે અભ્યાસ કરતા શીખવીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો