વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૫ પાન ૧
  • ઑક્ટોબર ૧૨નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧૨નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૫ પાન ૧

ઑક્ટોબર ૧૨નું અઠવાડિયું

ગીત ૫ (45) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

યહોવાની ઇચ્છા: પાઠ ૨૩-૨૫ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૫-૭ (૮ મિ.)

નં. ૧: ૧ કાળવૃત્તાંત ૬:૪૮-૬૦ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુમાં માનવું જ પૂરતું નથી—td ૪ગ (૫ મિ.)

નં. ૩: અલીહૂ—વિષય: સાચા મિત્રો એકબીજા સાથે સાચું બોલે છે—અયૂ. ૩૨:૧-૯, ૧૮, ૨૧, ૨૨; ૩૬:૧૧; ૩૭:૧૪, ૨૩, ૨૪ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: ‘મૂળ’ ઊંડાં ઉતારો અને “વિશ્વાસમાં દૃઢ થાઓ.”—કોલો. ૨:૬, ૭.

ગીત ૧૨ (93)

૧૦ મિ: ‘મૂળ’ ઊંડાં ઉતારો અને “વિશ્વાસમાં દૃઢ થાઓ.” મહિનાના ધ્યેયના આધારે ટૉક. ‘મૂળ’ ઊંડાં ઉતારવાનો અને ‘વિશ્વાસમાં દૃઢ થવાનો’ શું અર્થ થાય? આપણે કઈ રીતે એ કરી શકીએ? (જૂન ૧, ૧૯૯૮ ચોકીબુરજ પાન ૧૦-૧૨ જુઓ.) કોલોસી ૨:૬, ૭; હિબ્રૂ ૬:૧ અને યહુદા ૨૦, ૨૧ વાંચો અને લાગુ પાડો. મહિનાના સેવા સભાના અમુક ભાગ જણાવો. એ મહિનાના ધ્યેય સાથે કઈ રીતે સંકળાયેલા છે એ પણ જણાવો.

૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ વિદ્યાર્થીને સારી રીતે અભ્યાસ કરતા શીખવીએ.” ચર્ચા. એક દૃશ્ય બતાવો. એમાં અનુભવી પ્રકાશક પોતાના વિદ્યાર્થીને બાઇબલ સવાલોના જવાબો કઈ રીતે મેળવવા એ બતાવે છે. એ માટે તે વોચટાવર ઓનલાઇન લાઇબ્રેરી અથવા સંશોધક માર્ગદર્શિકાનો ઉપયોગ કરે છે.

ગીત ૧૧ (85) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો