વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૫ પાન ૨
  • જૂન ૧૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૫નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૬/૧૫ પાન ૨

જૂન ૧૫નું અઠવાડિયું

ગીત ૧૪ (117) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૪, ફકરા ૭-૧૩ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૨૨-૨૪ (૮ મિ.)

નં. ૧: ૨ શમૂએલ ૨૨:૨૧-૩૨ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: કાઈન—વિષય: સલાહ પ્રત્યેનું આપણું વલણ બતાવે છે કે આપણે કેવા છીએ—ઉત. ૪:૧-૧૫; ગલા. ૫:૧૯, ૨૦; હિબ્રૂ ૧૧:૪; યાકૂ. ૧:૧૪, ૧૫ (૫ મિ.)

નં. ૩: પ્રેમ અને આજ્ઞાપાલનથી સુખી થવાય છે—igw પાન ૨૨ ફકરા ૪-૬ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: ‘પહેલાંના દિવસો યાદ કરો.’—પુન. ૩૨:૭, IBSI.

ગીત ૨૮ (221)

૧૨ મિ: તમારું મનપસંદ બાઇબલ પાત્ર કોણ છે? ઇન્ટરવ્યૂ અને ટૉક. સૌથી પહેલા, મંડળનાં બે કે ત્રણ બાળકોનાં ઇન્ટરવ્યૂ લો. તેઓને પૂછો કે, તેઓનું મનપસંદ બાઇબલ પાત્ર કોણ છે? બાઇબલની એ વ્યક્તિએ શું કર્યું હતું? બાઇબલની એ વ્યક્તિના પગલે તેઓ કઈ રીતે ચાલી શકે? એ પછી, ટૉક આપો. એમાં જણાવો કે, લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર, બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક અને કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તકમાંથી બાળકોને કઈ રીતે લાભ થઈ શકે. માબાપને ઉત્તેજન આપો કે, આ પુસ્તક દ્વારા તેઓનાં બાળકોને ‘પહેલાંના દિવસો’ વિશે શીખવે.—પુન. ૩૨:૭.

૧૮ મિ: “અનુભવી ભાઈ-બહેનો પાસેથી શીખીએ.” ચર્ચા. ફકરા બેની ચર્ચા કરતી વખતે ભાઈ-બહેનોને પૂછો કે, અનુભવી પ્રચારક સાથે પ્રચાર કરવાથી તેઓને કયા ફાયદા થયા.

ગીત ૧૭ (127) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો