વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૫ પાન ૨
  • મે ૨૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૫નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૫/૧૫ પાન ૨

મે ૨૫નું અઠવાડિયું

ગીત ૧૪ (117) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૩, ફકરા ૭-૧૩ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૧૩-૧૫ (૮ મિ.)

નં. ૧: ૨ શમૂએલ ૧૩:૩૪–૧૪:૭ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: કામકાજ વિશે બાઇબલ શું જણાવે છે?—igw પાન ૨૦ ફકરા ૧-૩ (૫ મિ.)

નં. ૩: બઝાલએલ—વિષય: યહોવાની પવિત્ર શક્તિ દરેક સારાં કામ કરવા માટે તેમના ભક્તોને મદદ કરે છે—નિર્ગ. ૩૧:૩-૬; ૩૫:૪–૩૬:૭; ૨ કાળ. ૧:૧-૬ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા સઘળા માણસોને મદદ કરો.—૧ તીમો. ૨:​૩, ૪.

ગીત ૧૮ (130)

૧૦ મિ: પ્રચાર ગ્રૂપ નિરીક્ષકનું ઇન્ટરવ્યૂ. તમને મળેલી જવાબદારીમાં શાનો સમાવેશ થાય છે? તમારા ગ્રૂપનાં ભાઈ-બહેનોને ઉત્તેજન અને પ્રચારમાં મદદ મળે માટે તમે શું કરો છો? પ્રકાશકોએ પોતાનું સરનામું કે ફોન નંબર બદલાય તો, તમને એની જાણ કરવી કેમ મહત્ત્વની છે? વડીલો શા માટે પ્રચાર ગ્રૂપ એકસાથે રાખવાને બદલે અલગ અલગ જગ્યાએ રાખે છે?

૨૦ મિ: “અંધ વ્યક્તિને યહોવા વિશે શીખવા મદદ કરીએ.” સવાલ-જવાબ. ટૂંકું દૃશ્ય બતાવો.

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો