એપ્રિલ ૧૩નું અઠવાડિયું
ગીત ૪ (37) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૧, ફકરા ૧૦-૧૯ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૧૯-૨૨ (૮ મિ.)
નં. ૧: ૧ શમૂએલ ૨૧:૧૦–૨૨:૪ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: બાર્નાબાસ—વિષય: પ્રચારમાં પ્રેમાળ અને ઉદાર બનો—પ્રે. કૃ. ૪:૩૪-૩૬; ૯:૨૬, ૨૭; ૧૧:૨૨-૨૪, ૨૭-૩૦; ૧૩:૧-૧૨; ૧૪:૧-૨૦; ૧૫:૨૫, ૨૬ (૫ મિ.)
નં. ૩: આપણા પર તકલીફો કેમ આવે છે?—igw પાન ૧૫ ફકરા ૧-૪ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: સમજુ માણસની જેમ ચાલો, “સમયનો સદુપયોગ કરો.”—એફે. ૫:૧૫, ૧૬.
ગીત ૧ (13)
૧૦ મિ: સમજુ માણસની જેમ ચાલો, “સમયનો સદુપયોગ કરો.” મહિનાના ધ્યેયના આધારે ટૉક.—એફે. ૫:૧૫, ૧૬; મે ૧, ૨૦૧૨ ચોકીબુરજ પાન ૨૧-૨૨, ફકરા ૧૧-૧૪ જુઓ.
૨૦ મિ: “પ્રચારમાં સમયનો સૌથી સારો ઉપયોગ કરીએ.” ચર્ચા.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના