માર્ચ ૨૩નું અઠવાડિયું
ગીત ૧ (13) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૦, ફકરા ૮-૧૫ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૧૦-૧૩ (૮ મિ.)
નં. ૧: ૧ શમૂએલ ૧૧:૧-૧૦ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: આપણા દિવસો વિશે બાઇબલ અગાઉથી શું જણાવે છે?—igw પાન ૧૨ ફકરા ૧-૪ (૫ મિ.)
નં. ૩: અઝાર્યાહ—વિષય: જુવાનીથી ઘડપણ સુધી વિશ્વાસમાં મક્કમ—દાની. ૧:૩-૨૦; ૨:૧૩-૧૮; ૩:૧૨-૩૦ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘સારાં કામ કરવાં તૈયાર રહીએ.’—તીતસ ૩:૧.
ગીત ૧૨ (93)
૩૦ મિ: “પ્રચારની સભાથી એનો હેતુ પૂરો થાય છે.” સવાલ-જવાબ.
ગીત ૧૭ (127) અને પ્રાર્થના