જાહેરાતો
◼ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે સાહિત્ય ઑફર: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા આમાંથી કોઈ ૩૨ પાનાની પુસ્તિકા: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, બાઇબલનો સંદેશો શું છે?, પારાદેશ લાવતી સરકાર, ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ, દેવ આપણી પાસે શું માંગે છે?, જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? અને સાચા ઈશ્વરને ઓળખો. માર્ચ અને એપ્રિલ: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો.
◼ ૨૦૧૫ સેવા વર્ષના બીજા ભાગ માટે સરકીટ નિરીક્ષકના જાહેર પ્રવચનનો વિષય હશે: ‘દુનિયા બદલાઈ રહી છે.’