વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૪ પાન ૭
  • નવેમ્બર ૨૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨૪નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૪ પાન ૭

નવેમ્બર ૨૪નું અઠવાડિયું

ગીત ૨૧ (164) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૫, ફકરા ૧-૯ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: પુનર્નિયમ ૨૮–૩૧ (૧૦ મિ.)

નં. ૧: પુનર્નિયમ ૩૦:૧૫–૩૧:૮ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: બધા જ ધર્મો ઈશ્વરને માન્ય નથી—td ૧૮ઘ (૫ મિ.)

નં. ૩: સૂફ સમુદ્ર પાર—my વાર્તા ૩૩ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૨૦ (162)

૧૪ મિ: “શું હું પાયોનિયરીંગ કરી શકું?” ફકરા ૨૨-૩૨ની ચર્ચા. આ ભાગ સેવા નિરીક્ષક લેશે.

૮ મિ: “તે ઘરે મળતા જ નથી!” ચર્ચા. રસ ધરાવતી વ્યક્તિ ઘરે મળતી ન હોય તોપણ, કેમ વારંવાર તેમના ઘરે જવું જોઈએ?—માથ. ૨૮:૧૯, ૨૦; માર્ક ૪:૧૪, ૧૫; ૧ કોરીં. ૩:૬.

૮ મિ: “સંશોધનમાં મદદ કરતી પુસ્તિકા.” ટૉક. સંશોધન માર્ગદર્શિકા પુસ્તિકાની પ્રસ્તાવનામાં આપેલા “સંશોધન કરવાની રીત” ભાગમાં આપેલા સૂચનો જણાવો. આ નવી પુસ્તિકાના ખાસ મુદ્દાઓ જણાવો. ટૂંકા દૃશ્યથી આમ બતાવો: એક પ્રકાશક કૌટુંબિક મુશ્કેલીને થાળે પાડવા માટે બાઇબલની સલાહ મેળવવા મનમાં બોલતો હોય એમ સંશોધન માર્ગદર્શિકાનો ઉપયોગ કરે છે.

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો