નવેમ્બર ૧૭નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૪, ફકરા ૧૫-૨૨, પાન ૫૦ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પુનર્નિયમ ૨૩-૨૭ (૧૦ મિ.)
નં. ૧: પુનર્નિયમ ૨૫:૧૭–૨૬:૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પોતાનો ધર્મ ખોટો હોય તો સાચો અપનાવવો—td ૧૮ગ (૫ મિ.)
નં. ૩: ૧૦ મરકીઓ—my વાર્તા ૩૨ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૫ (45)
૧૦ મિ: “જાહેરમાં પ્રચાર કરવાની નવી અને મજેદાર રીત.” સવાલ-જવાબ. મંડળના પ્રચાર વિસ્તારમાં લોકોની વધારે અવરજવર થતી હોય એવી જગ્યાઓ હોય તો, સેવા નિરીક્ષકને જાહેરમાં પ્રચાર કરવાની મંડળની ગોઠવણ જણાવવા કહો. ભાઈ-બહેનોને પૂછો કે એમાં ભાગ લેવાથી કેવા સારા અનુભવો થયા.
૨૦ મિ: “શું હું પાયોનિયરીંગ કરી શકું?” ફકરા ૧-૨૧ની ચર્ચા. આ ભાગ એક વડીલ લેશે.
ગીત ૨૦ (162) અને પ્રાર્થના