વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૪ પાન ૪
  • ઑક્ટોબર ૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૬નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૯/૧૪ પાન ૪

ઑક્ટોબર ૬નું અઠવાડિયું

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૨, ફકરા ૧૮-૨૩, પાન ૧૭, ૨૬ બૉક્સ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: પુનર્નિયમ ૧-૩ (૧૦ મિ.)

નં. ૧: પુનર્નિયમ ૨:૧૬-૩૦ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: શા માટે દુષ્ટતા છે—td ૧૭ખ (૫ મિ.)

નં. ૩: શું બાઇબલ શીખવે છે કે જાતીય સંબંધો પાપ છે? (૫ મિ.)

સેવા સભા:

ગીત ૨૯ (222)

૧૦ મિ: ઑક્ટોબર મહિનામાં મૅગેઝિન ઑફર કરીએ. ચર્ચા. આ પાન પર આપેલી રજૂઆતનો ઉપયોગ કરીને ઑક્ટોબર-ડિસેમ્બરનું ચોકીબુરજ કઈ રીતે આપવું એ દૃશ્યથી બતાવો. રજૂઆતની શરૂઆતથી અંત સુધી ચર્ચા કરો.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: આપણે કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફરી મુલાકાત માટે પહેલેથી તૈયારી કરીએ.” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કયો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવ જણાવવાનું કહો.

ગીત ૨૫ (191) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો