જુલાઈ ૨૮નું અઠવાડિયું
ગીત ૨૬ (204) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૮, ફકરા ૮-૧૬ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગણના ૧-૩ (૧૦ મિ.)
નં. ૧: ગણના ૩:૨૧-૩૮ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પહેલાના ખ્રિસ્તીઓ જન્મદિવસ, નાતાલ ઊજવતા નહિ—td ૧૪ક (૫ મિ.)
નં. ૩: ફારૂનના સ્વપ્નો—my વાર્તા ૨૩ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૮ (51)
૧૦ મિ: શું તમે ઑગસ્ટ મહિનામાં સહાયક પાયોનિયરીંગ કરશો? ટૉક. ઑગસ્ટમાં સહાયક પાયોનિયરીંગ કરવાના છે એવા બે પ્રકાશકોનું ટૂંકમાં ઇન્ટરવ્યૂ લો. એક પ્રકાશક પૂરા સમયની નોકરી કરે છે અને બીજાની તંદુરસ્તી સારી નથી. તેઓને પૂછો કે પાયોનિયરીંગ કરવા માટે કેવા ફેરફાર કરવાના છે? સેવા નિરીક્ષકને પૂછો કે ઑગસ્ટમાં પ્રચાર વિસ્તાર કઈ રીતે આવરવામાં આવશે.
૧૦ મિ: મંડળના સેક્રેટરીનું ઇન્ટરવ્યૂ લો. મળેલી જવાબદારી ઉપાડવામાં શાનો સમાવેશ થાય છે? તમે સમયસર અને ચોકસાઈભર્યો રિપોર્ટ તૈયાર કરી શકો માટે ગ્રૂપ નિરીક્ષક અને પ્રકાશકો શું કરી શકે? જરૂરી ઉતેજન પૂરું પાડવા વડીલો, સરકીટ નિરીક્ષક અને શાખા કચેરીને ચોકસાઈભર્યા રિપોર્ટથી કઈ રીતે લાભ થાય છે?
૧૦ મિ: “પ્રબોધકોનો દાખલો લો—સફાન્યા.” સવાલ-જવાબ.
ગીત ૧૭ (127) અને પ્રાર્થના