વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૪ પાન ૧
  • જુલાઈ ૧૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૪નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૭/૧૪ પાન ૧

જુલાઈ ૧૪નું અઠવાડિયું

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૭, ફકરા ૧૬-૨૦ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: લેવીય ૨૧-૨૪ (૧૦ મિ.)

નં. ૧: લેવીય ૨૩:૧-૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: “બીજાં ઘેટાંને” પૃથ્વી પર રહેવાનું વરદાન—td ૧૨ગ (૫ મિ.)

નં. ૩: યુસફના ભાઈઓ તેને ધિક્કારે છે—my વાર્તા ૨૧ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૬ (43)

૧૦ મિ: ઑગસ્ટ મહિનામાં યોજેલી ઝુંબેશ માટે તૈયાર થાઓ. જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? પત્રિકા જેઓ પાસે ન હોય, તેઓને આપો. પાન ૮ પર આપેલી રજુઆત વાપરીને ત્રણ દૃશ્ય બતાવો. પ્રથમ બતાવો કે ઘરમાલિકને મોટા ભાગે કઈ રીતે પત્રિકા આપવામાં આવશે. પછી બતાવો કે ઘરમાલિક રસ બતાવે અથવા વાત કરવા તૈયાર હોય ત્યારે, કઈ રીતે પત્રિકા આપી શકાય. ત્રીજા દૃશ્યમાં બતાવો કે જેઓ ઇન્ટરનેટ વાપરતા ન હોય, તેઓને શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-૩૫) અથવા બીજી કોઈ પત્રિકા કઈ રીતે આપી શકાય. દરેકને આ ઝુંબેશમાં ભાગ લેવા ઉતેજન આપો.

૫ મિ: દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી લાભ મેળવો. ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ ક્યારે દરરોજનું દૈનિક વચન વાંચે છે અને એ વાંચવાથી તેઓને કેવો લાભ થયો છે.

૧૫ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—કોઈ પણ સમયે સાક્ષી આપવાની પહેલ કરીએ.” ચર્ચા. દૃશ્ય બતાવો.

ગીત ૧૧ (85) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો