વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૪ પાન ૩
  • મે ૨૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૬નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૫/૧૪ પાન ૩

મે ૨૬નું અઠવાડિયું

ગીત ૧ (13) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: વધારે માહિતી પાન ૨૧૯-૨૨૦ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: નિર્ગમન ૩૪-​૩૭ (૧૦ મિ.)

નં. ૧: નિર્ગમન ૩૪:​૧-​૧૬ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: પૃથ્વી પર અસર થશે​—⁠td ૧૦ખ (૫ મિ.)

નં. ૩: ઈબ્રાહીમ​—⁠ભરપૂર આશીર્વાદો ઈશ્વરભક્તને ઘમંડી બનાવતા નથી​—⁠ઉત. ૧૨:​૧-૩, ૫, ૭, ૧૬; ૧૩:​૨, ૬, ૭, ૯; ૧૪:​૧૩, ૨૧-૨૩; ૧૫:​૧-૮; ૧૮:​૧-૧૫; ૨૦:૧૪; ૨૨:​૧૧, ૧૨, ૧૫-૧૮; હિબ્રૂ ૧૧:​૮, ૯ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૧૭ (127)

૧૫ મિ: સેવામાં લાગુ રહો. નવેમ્બર ૧૫, ૨૦૦૦ ચોકીબુરજના પાન ૨૦, ફકરા ૨૧થી ૨૩ને આધારે ચર્ચા. લાંબા સમયથી સેવા કરતા ભાઈ કે બહેનનું ઇન્ટરવ્યૂ લો. તેમને પૂછો કે મુશ્કેલી હોવા છતાં પ્રચારમાં લાગુ રહેવા શામાંથી મદદ મળી.

૧૫ મિ: સવાલ-જવાબ. વડીલ આ ભાગની ચર્ચા કરશે. ભાઈ-બહેનોને પૂછો કે માબાપે બાઇબલનું ઊંડું સત્ય શીખવ્યું એનાથી તેઓને કઈ રીતે ફાયદો થયો.

ગીત ૨૮ (221) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો