મે ૧૨નું અઠવાડિયું
ગીત ૧ (13) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૫, ફકરા ૧-૧૦ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નિર્ગમન ૨૭-૨૯ (૧૦ મિ.)
નં. ૧: નિર્ગમન ૨૯:૧૯-૩૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ખંડણી—આદમ જેટલી જ કિંમત—td ૯ખ (૫ મિ.)
નં. ૩: ઈબ્રાહીમ—આજ્ઞાપાલન, નિસ્વાર્થ અને હિંમત યહોવાને ખુશ કરતા ગુણો—ઉત. ૧૧:૩૨; ૧૨:૬–૧૩:૧૮; ૧૪:૧-૨૦; નિર્ગ. ૧૨:૪૦-૪૩; ગલા. ૩:૧૭ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨૩ (187)
૧૫ મિ: સર્વ પ્રજાઓ પ્રવાહની જેમ સંગઠનમાં આવશે. (યશા. ૨:૨) બે પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો. એક ઘણાં વર્ષોથી સત્યમાં હોય અને એક નવા હોય. તેઓને સત્યમાં શાના લીધે રસ જાગ્યો? તેઓએ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? મંડળની સભામાં પ્રથમ વાર આવ્યા ત્યારે તેઓ શાનાથી પ્રભાવિત થયા? પ્રથમ વાર પ્રચાર કર્યો એ વિશે તેઓને શું યાદ છે? સત્યમાં પ્રગતિ કરવા મંડળના ભાઈ-બહેનોએ કઈ રીતે મદદ કરી?
૧૫ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શરૂઆતના શબ્દોની તૈયારી કરીએ.” ચર્ચા. બે ટૂંકા દૃશ્ય બતાવો. પહેલા દૃશ્યમાં બતાવો કે શરૂઆતના શબ્દોની તૈયારી ન કરી હોય. બીજું દૃશ્ય સારી તૈયારી કરી હોય એવું બતાવો. સમય હોય તો મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકનાં પાન ૨૧૫-૨૧૯માંથી મહત્ત્વના મુદ્દા પણ જણાવો.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના