એપ્રિલ ૧૪નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૩, ફકરા ૧૦-૧૯ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નિર્ગમન ૧૧-૧૪ (૧૦ મિ.)
નં. ૧: નિર્ગમન ૧૨:૩૭-૫૧ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈસુના શિષ્યો એ ખરું ચર્ચ છે—td ૮ક (૫ મિ.)
નં. ૩: આબ્નેર—તલવાર ઉપાડનારાઓ તલવારથી મરશે—૧ શમૂ. ૧૫:૪; ૨૦:૨૫; ૨૬:૧૪-૧૬; ૨ શમૂ. ૨:૮-૨૩, ૨૯-૩૨; ૩:૧-૨૭ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૧૩ (113)
૧૫ મિ: “નિયામક જૂથ તરફથી પત્ર.” ચર્ચા. ભાઈ-બહેનોને વાર્ષિક અહેવાલમાંથી ખાસ મુદ્દા જણાવવા કહો.
૧૫ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—મદદ કરનાર સાથી બનીએ.” ચર્ચા. બે ટૂંકા દૃશ્ય બતાવો જેમાં સાથીદાર મદદ કરતા નથી. દરેક દૃશ્ય પછી ભાઈ-બહેનોને પૂછો કે સાથીદાર કઈ રીતે એ સંજોગમાં સારી રીતે મદદ કરી શકત.
ગીત ૬ (43) અને પ્રાર્થના