માર્ચ ૩નું અઠવાડિયું
ગીત ૨૦ (162) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૧, ફકરા ૧૦-૧૪ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ઉત્પત્તિ ૩૬-૩૯ (૧૦ મિ.)
નં. ૧: ઉત્પત્તિ ૩૭:૧-૧૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પ્રભુના છેલ્લા ભોજનની યાદગીરી—td ૫ક (૫ મિ.)
નં. ૩: અબીગાઇલ—યહોવાને માન આપતા ગુણો બતાવ્યા—૧ શમૂ. ૨૫:૧-૪૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૫ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ ધરાવતી વ્યક્તિ વિશે નોંધ રાખીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.
ગીત ૨૭ (212) અને પ્રાર્થના