વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૪ પાન ૪
  • ફેબ્રુઆરી ૩નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૩નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૧/૧૪ પાન ૪

ફેબ્રુઆરી ૩નું અઠવાડિયું

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: વધારાની માહિતી, પાન ૨૧૮-૨૧૯ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ઉત્પત્તિ ૨૧-​૨૪ (૧૦ મિ.)

નં. ૧: ઉત્પત્તિ ૨૩:​૧-​૨૦ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુ—પરમેશ્વરના પુત્ર અને રાજા—td ૪ક (૫ મિ.)

નં. ૩: હાબેલ—ઈશ્વરને ખુશ કરે એવી શ્રદ્ધા—⁠ઉત્ત. ૪:​૨-૮; હિબ્રૂ ૧૧:૪ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૨૮ (221)

૧૦ મિ: ફેબ્રુઆરી મહિનામાં મૅગેઝિન ઑફર કરીએ. ચર્ચા. આ પાન પર આપેલી રજૂઆત વાપરીને દૃશ્યથી બતાવો કે જાન્યુઆરીથી માર્ચનું સજાગ બનો! કઈ રીતે આપી શકાય. રજૂઆતને શરૂઆતથી અંત સુધી વાંચીને એના પર ચર્ચા કરો. એક કે બે વાક્ય સાથે વાંચી શકો અને એનો હેતુ શું છે એ ભાઈબહેનોને જણાવવા કહો. તેઓને યાદ કરાવો કે મૅગેઝિનની રજૂઆત ગોખવાને બદલે પોતાના શબ્દોમાં કહી શકે. તેમ જ, આપેલી સૂચનામાં જરૂરી ફેરફાર કરી શકે અથવા પોતાની રીતે રજૂઆત કરી શકે. સમાપ્તિમાં બધાને ઉત્તેજન આપો કે મૅગેઝિનથી સારી રીતે જાણકાર થાય અને ઉત્સાહથી રજૂ કરે.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: આપણે કેવી સફળતા મેળવી? સેવા નિરીક્ષક ચર્ચા કરશે. મંડળને જણાવો કે રાજ્ય સંદેશ નં. ૩૮ના ઝુંબેશમાં કેટલો વિસ્તાર આવરવામાં આવ્યો છે. એમાં ભાગ લેતી વખતે થયેલા લાભ અને સારા અનુભવો જણાવવા ભાઈ-બહેનોને કહો.

ગીત ૨૪ (200) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો