વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૩ પાન ૨
  • ડિસેમ્બર ૧૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૬નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૩ પાન ૨

ડિસેમ્બર ૧૬નું અઠવાડિયું

ગીત ૯ (53) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૭, ફકરા ૧૧-૨૦, વધારે માહિતી ૨૧૧-૨૧૨ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: પ્રકટીકરણ ૧-૬ (૧૦ મિ.)

નં. ૧: પ્રકટીકરણ ૩:૧૪–૪:૮ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: લોટની પત્નીએ પાછળ જોયું—my વાર્તા ૧૫ (૫ મિ.)

નં. ૩: ઈસુએ કઈ રીતોથી શિષ્યો માટે “નમૂનો” બેસાડ્યો?—યોહા. ૧૩:૧૫ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૮ (51) 

૧૫ મિ: યુવાનો યહોવાની સ્તુતિ કરો. (ગીત. ૧૪૮:૧૨, ૧૩) સારો દાખલો બેસાડતા બે કે ત્રણ યુવાનોનું ઇન્ટરવ્યૂ લો. સ્કૂલમાં તેઓની શ્રદ્ધાની કેવી કસોટી થાય છે? એનો સામનો કરવા માબાપ અને બીજાઓએ કેવી મદદ કરી છે? ખ્રિસ્તી માન્યતા વિશે જણાવવા તેઓને ક્યાંથી હિંમત મળી છે? તેઓને પોતાના અનુભવો જણાવવા કહો.

૧૫ મિ: “મિત્રની જેમ વાત કરીને દિલ સુધી પહોંચી શકીએ.” સવાલ-જવાબ. મિત્રની જેમ વાત કરવાથી થયેલા સરસ ઉત્તેજન આપતા અનુભવો વિશે જણાવવા એક-બે પ્રકાશકોને કહો. પછીથી, રાજ્ય સંદેશ નં. ૩૮ પત્રિકા આપવામાં મંડળ કેવું કરે છે, એના વિશે જણાવો.

ગીત ૧૮ (130) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો