ડિસેમ્બર ૨નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૬, ફકરા ૧૫-૨૦ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ પીતર ૧–૨ પીતર ૩ (૧૦ મિ.)
નં. ૧: ૧ પીતર ૨:૧૮–૩:૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈબ્રાહીમ—દેવનો મિત્ર—my વાર્તા ૧૩ (૫ મિ.)
નં. ૩: આપણને કેમ ખાતરી છે કે ઈસુ જ મસીહ છે—લુક ૨૪:૪૪; ગલા. ૪:૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૧ (85)
૧૫ મિ: શું તમે અજમાવ્યું છે? ચર્ચા. આપણી રાજ્ય સેવામાં આવેલી માહિતીને ટોકમાં આવરો: “આપણી વેબસાઇટથી બીજાઓને અને આપણને ફાયદો થાય છે” (ડિસેમ્બર, ૨૦૧૨ રાજ્ય સેવા), “શીખવવા માટે વિડીયોનો ઉપયોગ કરો” અને “આમાં કોને રસ પડશે?” (મે, ૨૦૧૩ રાજ્ય સેવા). ભાઈ-બહેનોને પૂછો કે આ લેખોનાં સૂચનો કઈ રીતે વાપર્યા અને એનાથી તેઓને કેવો લાભ થયો.
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
ગીત ૨ (15) અને પ્રાર્થના