નવેમ્બર ૧૮નું અઠવાડિયું
ગીત ૨૩ (187) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૬, ફકરા ૧-૬, વધારે માહિતી ૨૦૯, ૨૧૦ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: હેબ્રી ૯-૧૩ (૧૦ મિ.)
નં. ૧: હેબ્રી ૧૦:૧૯-૩૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પ્રથમ મેઘધનુષ્ય—my વાર્તા ૧૧ (૫ મિ.)
નં. ૩: કઈ રીતે આપણે બીજાઓને દિલાસો આપી શકીએ?—રોમ. ૧૫:૪; ૨ કોરીં. ૧:૩, ૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૬ (204)
૮ મિ: સવાલ-જવાબ. ચર્ચા.
૧૦ મિ: “હું અહીંયા આવ્યો છું કેમ કે . . . ” ચર્ચા. લેખમાં આપેલાં સૂચનોને આધારે એક કે બે દૃશ્ય બતાવો.
૧૨ મિ: યહોવા તેમના સેવકોની પ્રાર્થના સાંભળે છે. (૧ યોહા. ૩:૨૨) ચોકીબુરજ જાન્યુઆરી ૧, ૨૦૧૧, પાન ૩૧, ફકરો ૧૬; ઑક્ટોબર ૧, ૨૦૦૮, પાન ૧૪, ફકરા ૧૩-૧૫; સપ્ટેમ્બર ૧, ૨૦૦૬, પાન ૨૯, ફકરા ૧૩ અને પાન ૩૧, ફકરા ૧૭ને આધારે ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે એમાંથી શું શીખવા મળ્યું.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના