વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૩ પાન ૪
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૩ પાન ૪

જાહેરાતો

◼ ઑક્ટોબર માટે સાહિત્ય ઑફર: આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે, કૌટુંબિક જીવનનો આનંદ માણો, જન્‍નતનો માર્ગ કઈ રીતે મેળવી શકાય, શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન, યહોવાહના સાક્ષીઓ શું માને છે?, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે?, શું તમે બાઇબલ વિષે વધુ જાણવા ઇચ્છો છો? અને સાચો માર્ગ કયો છે? જો વ્યક્તિને રસ પડે, તો બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવો એ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અથવા ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી બતાવો. નવેમ્બર: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો. ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો