વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૩ પાન ૩
  • સપ્ટેમ્બર ૨૩નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૨૩નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૯/૧૩ પાન ૩

સપ્ટેમ્બર ૨૩નું અઠવાડિયું

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૪, ફકરા ૧-૬ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ કોરીંથી ૮-૧૩ (૧૦ મિ.)

નં. ૧: બીજો કોરીંથી ૧૦:૧-૧૮ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: શા માટે તેઓએ પોતાનું ઘર ગુમાવ્યું​—my વાર્તા ૪ (૫ મિ.)

નં. ૩: પહેલો કોરીંથી ૧૦:૧૩માંથી શું સમજી શકીએ? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૫ (191)

૫ મિ: “તમે મારું સાહિત્ય લેશો તો હું તમારું લઈશ.” ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે ઘરમાલિકે આવું કહ્યું, ત્યારે તમે કેવી રીતે સારો જવાબ આપ્યો.

૧૦ મિ: ગયા વર્ષે આપણે પ્રચારમાં કેવું કર્યું? સેવા નિરીક્ષક ટૉક આપશે. તે ગયા સેવા વર્ષની કામગીરી વિષે જણાવશે. ભાઈ-બહેનોએ જે બાબતે પ્રગતિ કરી હોય એ જણાવશે અને શાબાશી આપશે. નવા સેવા વર્ષ દરમિયાન મંડળ કઈ એક-બે બાબતોમાં સુધારો કરી શકે અને કેવી રીતે કરી શકે એ વિશે સૂચનો આપો.

૧૫ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૯-૪૦ વાંચો. આ અહેવાલ પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો