વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૩ પાન ૧
  • સપ્ટેમ્બર ૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૯નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૯/૧૩ પાન ૧

સપ્ટેમ્બર ૯નું અઠવાડિયું

ગીત ૨૨ (185) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૩, ફકરા ૮-૧૪ (૩૦  મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ કોરીંથી ૧૦-૧૬ (૧૦ મિ.)

નં. ૧: પહેલો કોરીંથી ૧૪:૭–૨૫ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: એક પાપી માણસ કઈ રીતે યહોવાની કૃપા મેળવવા “કાલાવાલા” કરી શકે?​—⁠૨ કાળ. ૩૩:​૧૨, ૧૩; યશા. ૫૫:​૬, ૭ (૫ મિ.)

નં. ૩: એક સુંદર બગીચો​—⁠my વાર્તા ૨ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૮ (51)

૧૫ મિ: ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા વાપરવાથી થયેલા અનુભવો. ચર્ચા. બાઇબલ અભ્યાસ શરૂ કરવા ખુશખબર પુસ્તિકા વાપરવાથી થયેલા સારા અનુભવો જણાવવાનું ભાઈબહેનોને કહો. દૃશ્યથી બતાવો કે કોઈએ પહેલાં મૅગેઝિનો લીધાં હોય તેમની ફરી મુલાકાત કરતી વખતે આ પુસ્તિકા કઈ રીતે વાપરી શકાય.​—⁠માર્ચ ૨૦૧૩ આપણી રાજ્ય સેવાનું પાન ૭ જુઓ.

૧૫ મિ: “પ્રબોધકોનો દાખલો લો​—⁠આમોસ.” સવાલ-જવાબ.

ગીત ૧૮ (130) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો