વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૩ પાન ૮
  • ઑગસ્ટ ૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૫નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૭/૧૩ પાન ૮

ઑગસ્ટ ૫નું અઠવાડિયું

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧, ફકરા ૧૮-૨૪ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: રોમનો ૧-૪ (૧૦ મિ.)

નં. ૧: રોમનો ૩:૨૧–૪:૮ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: યહોવાના ભક્તો પોતાને આ દુનિયામાં “પરદેશી તથા પ્રવાસી જેવા” કેમ ગણે છે?—૧ પીત. ૨:૧૧; ૧ યોહા. ૨:૧૫-૧૭ (૫ મિ.)

નં. ૩: શ્રદ્ધા, સંસ્કાર અને પ્રેમ વિષે સલાહ—bm પાન ૨૯ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૫ (191)

૧૦ મિ: ઑગસ્ટ મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ચર્ચા. એકથી ઓછી મિનિટમાં જણાવો કે જુલાઈ-સપ્ટેમ્બરનું સજાગ બનો! તમારા પ્રચાર વિસ્તારમાં કેમ લોકોમાં રસ જગાડશે. પછી સજાગ બનો!નો મુખ્ય વિષય બતાવીને ભાઈ-બહેનોને પૂછો કે લોકોનો રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે મૅગેઝિન કઈ રીતે આપી શકાય.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. લુક ૫:૨૭-૩૨ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે, એની ચર્ચા કરો.

ગીત ૧૨ (93) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો