વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૩ પાન ૭
  • જુલાઈ ૨૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૯નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૭/૧૩ પાન ૭

જુલાઈ ૨૯નું અઠવાડિયું

ગીત ૨૭ (212) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: વધારે માહિતી પાન ૧૯૫-૧૯૭ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: પ્રેરિતોનાં કૃત્યો ૨૬-૨૮ (૧૦ મિ.)

નં. ૧: પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૧૯-૩૨ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: પાઉલ મંડળોને પત્રો લખે છે—bm પાન ૨૭, ૨૮ (૫ મિ.)

નં. ૩: ઈશ્વરની શક્તિ તેમના ભક્તો પર કામ કરે છે એ કઈ રીતે દેખાઈ આવે છે?—ગલા. ૫:૨૨, ૨૩; પ્રકટી. ૨૨:૧૭ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૮ (130)

૧૦ મિ: સહજ રીતે પ્રચાર કરો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૨૮, ફકરા ૧થી પાન ૧૨૯ ફકરા ૧ સુધીની માહિતીની આધારે ટૉક. અનુભવી પ્રકાશકનું ઇન્ટરવ્યૂ લો, જેમણે શરમ પર જીત મેળવી હોય. પ્રચારમાં પૂરા ભરોસાથી વાત કરવા તેમને શેમાંથી મદદ મળી?

૧૦ મિ: સવાલ-જવાબ. વડીલ ચર્ચા કરશે.

૧૦ મિ: કુટુંબના વડાઓ—નિયમિત આત્મિક નિત્યક્રમ જાળવો. નવેમ્બર ૨૦૦૨ આપણી રાજ્ય સેવાના પાન ૫, ૬ ઉપરના લેખને આધારે ચર્ચા.

ગીત ૨ (15) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો