વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૩ પાન ૪
  • જુલાઈ ૧૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૫નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૭/૧૩ પાન ૪

જુલાઈ ૧૫નું અઠવાડિયું

ગીત ૨૭ (212) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧, ફકરા ૧-૧૦ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: પ્રેરિતોનાં કૃત્યો ૧૮-૨૧ (૧૦ મિ.)

નં. ૧: પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૭-૩૮ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: પ્રેરિતો હિંમતથી ઈસુ વિષે જણાવે છે—bm પાન ૨૫ (૫ મિ.)

નં. ૩: ઈશ્વરની શક્તિની બાબતો પર આપણે ધ્યાન આપીએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ?—રોમ. ૮:૬ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૩ (187)

૧૦ મિ: પ્રચાર કરવાની રીતો—રસ ધરાવતા લોકોને યહોવાના સંગઠન તરફ દોરીએ. ઓર્ગેનાઈઝ્ડ પુસ્તકના પાન ૯૯, ફકરા ૨થી પાન ૧૦૦ ફકરા ૧ સુધીની માહિતીને આધારે ટૉક. ભાઈબહેનોને પૂછો કે પોતાની સાથે અભ્યાસ કરતા લોકોને આપણા સંગઠન તરફ દોરવા, યહોવાની ઇચ્છા પુસ્તિકાનો તેઓએ કઈ રીતે ઉપયોગ કર્યો છે.

૧૦ મિ: યહોવાનું પારખું લો અને તેમના પુષ્કળ આશીર્વાદ અનુભવો. (માલા. ૩:૧૦) બે કે ત્રણ નિયમિત પાયોનિયરનું ઇન્ટરવ્યૂ લો. પાયોનિયર સેવામાં તેઓને શાનાથી વધારે આનંદ મળે છે? પાયોનિયર સેવાથી તેમને યહોવાની નજીક જવા કઈ રીતે મદદ મળી છે? તેઓએ આનંદ માણ્યો હોય એવો કોઈ અજોડ અનુભવ જણાવવા કહો. છેલ્લે, મંડળના ભાઈબહેનોને સપ્ટેમ્બરથી નિયમિત પાયોનિયર સેવામાં જોડાવાનો વિચાર કરવાનું ઉત્તેજન આપો.

૧૦ મિ: “પ્રબોધકોનો દાખલો લો—યોએલ.” સવાલ-જવાબ.

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો