જુલાઈ ૮નું અઠવાડિયું
ગીત ૭ (46) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પાન ૩-૭ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પ્રેરિતોનાં કૃત્યો ૧૫-૧૭ (૧૦ મિ.)
નં. ૧: પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૬-૩૪ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: સતાવણીમાં પણ કેમ આપણે ખુશ રહીએ છીએ?—માથ. ૫:૧૧, ૧૨ (૫ મિ.)
નં. ૩: ઈસુ જીવતા થાય છે—bm પાન ૨૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: “ધ્યાનથી સાંભળો અને શીખો.” સવાલ-જવાબ.
૧૦ મિ: “ઝુંબેશથી આવતાં સારાં પરિણામો.” ચર્ચા. આમંત્રણ પત્રિકા મળી ગઈ હોય તો, હાજર રહેલા દરેકને એક-એક આપો અને એની ચર્ચા કરો. ઝુંબેશ ક્યારે શરૂ થશે અને પ્રચાર વિસ્તાર આવરવા વિશેની ગોઠવણો મંડળને જણાવો. ટૂંકું દૃશ્ય બતાવો.
૧૦ મિ: “ઈશ્વરને મહિમા આપે એવાં વાણી-વર્તન.” સવાલ-જવાબ. “૨૦૧૩ના સંમેલન માટેનાં સૂચનો”માંથી લાગુ પડે એની ચર્ચા કરો.
ગીત ૨૪ (200) અને પ્રાર્થના